વિગત: સ્કૂલ/કોલેજની ફી, પુસ્તકો, અને સ્ટડી મટિરિયલ માટેની નિઃશુલ્ક સહાય.
માપદંડ: શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રતિભા ધરાવતા , પરંતુ આર્થિક મુશ્કેલીમાં હોય તેવા વિદ્યાર્થીઓ માટે.
ડોક્યુમેન્ટ્સ:
- સ્કૂલ/કોલેજનું સર્ટિફિકેટ અથવા એડમિશન ફોર્મ.
- આવકનો પુરાવો.
- વિદ્યાર્થીના ગ્રેડ કે પ્રગતિનું પ્રમાણપત્ર.

