વિગત: મેડિકલ સારવાર માટે આર્થિક સહાય અથવા મેડિકલ કેમ્પમાં નિઃશુલ્ક સારવાર.
માપદંડ: ગંભીર બીમારીમાં પીડિત અથવા મેડિકલ સારવાર માટે નિમ્ન આવક ધરાવતા વ્યક્તિઓ માટે.
ડોક્યુમેન્ટ્સ:
- આવકનો પુરાવો.
- રહેઠાણ નો પુરાવો.
- મેડિકલ રિપોર્ટ.
- ડોક્ટરનું પ્રેસ્ક્રિપ્શન.
- હોસ્પિટલ ની વિગતો.

