કાયદાકીય સહાયતા:
વિગત: ન્યાય મેળવવા માટે નિઃશુલ્ક લિગલ એડવાઈઝ અને પ્રોસેસિંગ સહાય.
માપદંડ: આર્થિક મુશ્કેલી ધરાવતાં લોકો કે જેમના માટે ન્યાય મેળવવો મુશ્કેલ છે.
ડોક્યુમેન્ટ્સ:
- સંબંધિત કાયદાકીય દસ્તાવેજો.
- અરજી સાથે કેસની વિગતો.
- આવકનો પુરાવો.
- રહેઠાણ નો પુરાવો.

