ટિફિન સહાયતા:
વિગત: જરૂરિયાતમંદ અને વૃદ્ધ લોકો માટે દૈનિક બે ટાઈમ ભોજન માટે નિઃશુલ્ક ટિફિન સેવા.
માપદંડ: વયસ્ક અથવા અશક્ત વ્યક્તિઓ માટે.
ડોક્યુમેન્ટ્સ:
ઓળખપ્રમાણપત્ર (આધાર કાર્ડ)
આવકનો પુરાવો.
જરૂરિયાત દર્શાવતા ડોક્યુમેન્ટ (જેમ કે મેડિકલ સર્ટિફિકેટ).

